story of love and sacrificee
story of love and sacrificee
ઉઠે ઉમંગ આભતણી,લેવાને તવ નામ;
પ્રાણ પંખીરું ઉડે,જો ના આવે તું સાથ;
ખપે બસ એટલું જ,ત્રણ ન સુજે કાંઈ;
ખપે તો તું ,પણ દીધું તને દિલડું;
અંતર ની તરસ,એમ કંઈ ઓલવાય;
હે હેકડી અસાંજી ગાલિ,તોકે ખબર આય;
કેવા તો હવે, વેણ ના નાદ છુટે આભ તણી;
તું નહી તો બીજું કોણ? કેવાને મનડું રોવે;
મુકી હે તને,મેલી તો નથી?
આ ભવ કે તે,ભવ હઈસ તું મારી પાસે;
તું તો ચંપો તન્વી,ને હું રયો ભમરો;
એમ તો મેળાપ,નથી તે શક્ય;
બસ છેલ્લી તે વાત કેતો હવે જાઉં!
તું ઈ તું છો...બીજું કોઈ નઈ...
- ત્રણ

