વાત વાતમા
વાત વાતમા
મઝા પડી ગઇ આજે તો ક્લાસમાં,
ઘણી વાતો નીકળી ગઇ વાત વાતમાં,
એને ભુલવાની મારી નાકામ કોશીશો માં,
નજરને એ ફરી જડી ગઇ આ રાહ માં,
એનું મદમસ્ત મોહીલું સ્મિત હ્દયે ટકરાયુ ને,
મારી દરેક યાદ તાજી કરી ગઇ એક જામ માં,
હવે જ્યારે પણ પસાર થઉં છું એ માર્ગ પર,
નજર સમક્ષ આવે તારી મીઠી યાદ એ વાટ માં,
શું તને પેહલાંની જેમ જ યાદ છે આ આશિક??
મને તો ફરી તને પામવાની આશ જાગી છે મન માં.

