STORYMIRROR

Bhavesh Parmar

Drama

4  

Bhavesh Parmar

Drama

શું કરશુ હવે

શું કરશુ હવે

1 min
487

મફતમાં આટલું જીવ્યા હવે,

આગળ બોલો શું કરશુ હવે,


ગોટાળે અમથા ચડિયા અમે,

જીંદગી જીવવા શું કરશુ હવે,


ખોવાયા છે તમારા જ આમ,

બા’ર નીકળવા શું કરશુ હવે,


નથી ભાન ભૂલ્યા સાવ આમ,

ભાનમાં આવવા શું કરશુ હવે,


રોજ વિચારતો રહ્યો 'આશિક'

આગળ વધવા શું કરશુ હવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama