STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

સમાજ

સમાજ

1 min
348

પ્રતિબીંબ પાણીમાં દેખાય, 

તેનો ભરોસો કેમ કરાય ? 

પાણીની સપાટી શાંત હોય, 

તો ચિત્ર પણ સ્પષ્ટ થાય,


પણ જો ઊઠે એમાં તરંગ, 

દેખાવા લાગે બધું કઢંગ,

હોય કાંઈ ને કાંઈ દેખાય, 

મત્સની આંખ કેમ વીંધાય ? 


સમાજ પણ એવો ગણાય,  

ભાવના કલ્યાણની રખાય, 

સંકુચિત માનસ તજાય, 

એમાં ભલું સમાજનું થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational