STORYMIRROR

Shaurya Parmar

Inspirational Romance

4  

Shaurya Parmar

Inspirational Romance

કમાડ

કમાડ

1 min
26.5K


દિલના કમાડ ખોલ જરા, 

મારું પ્રતિબિંબ જોવાશે.

પછી તરત જ બાથ ભર,

દુઃખો સઘળા ધોવાશે. 

હું માથે હાથ ફેરવીશ, 

હળવે હળવે રોવાશે.  

ફકત હું અને તું અંતે, 

હૈયાં બંનેનાં ખોવાશે.  

જોજેને તાંતણાં પ્રેમના, 

એની જાતેજ પરોવાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational