બેવફાઈ
બેવફાઈ
પેન ધસી-ધસીને થાક્યો,
તો'ય દર્દ ન મટ્યુ પ્રેમરોગનુંં,
કોઈએ બતાવ્યો ઈલાજ પારસમણિ સ્પર્શો,
આખરે હુ ખૂદ "અનુ"ઉત્તર બોલ્યો,
'લ્યા પારસમણિએ જ ખુદે કરી છે બેવફાઈ'...!!!,
પેન ધસી-ધસીને થાક્યો,
તો'ય દર્દ ન મટ્યુ પ્રેમરોગનુંં,
કોઈએ બતાવ્યો ઈલાજ પારસમણિ સ્પર્શો,
આખરે હુ ખૂદ "અનુ"ઉત્તર બોલ્યો,
'લ્યા પારસમણિએ જ ખુદે કરી છે બેવફાઈ'...!!!,