STORYMIRROR

Alpa Vasa

Action Drama Inspirational

4  

Alpa Vasa

Action Drama Inspirational

ભારતના સપૂત વીરો

ભારતના સપૂત વીરો

1 min
26.9K




શત્રુ સાબદા થજો, શત્રુ સાબદા થજો.

સજ્જ છે ભારતના સપૂત વીરો. .....

શત્રુ સાબદા થજો.


અચલ અડગ આ પર્વત શો,

ઊભો અહીં જવાન .....

શત્રુ સાબદા થજો.


તિરંગાને રાખી શીર,

કરતો ભારતનો જયનાદ........

શત્રુ સાબદા થજો.


દૂરબીનથી જાણી લેશે તારી,

સઘળી હીલચાલ ......

શત્રુ સાબદા થજો.


હેડફોનથી પહોંચાડશે તારી,

વિગત રજેરજ.........

શત્રુ સાબદા થજો.


એક ખભે દેશની સુરક્ષાનો ભાર,

ને બીજે, મીસાઈલ છે તૈયાર......

શત્રુ સાબદા થજો.


ભીતર છે આગ પ્રજ્વલ્લિત,

તો ઠંડી શું વિસાત.......

શત્રુ સાબદા થજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action