Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Action Inspirational

4.8  

Manishaben Jadav

Action Inspirational

શૂરવીર તણું કામ

શૂરવીર તણું કામ

1 min
341


સૈનિક બનીને સરહદ પર રહીને

દુશ્મન સંગ લડવું નથી કાયરનું કામ,

એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતાં શૂરવીર તણું કામ,


સામી છાતીએ ગોળી ખાઈને

દેશના દરેક વ્યક્તિને સુરક્ષા બક્ષે

એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતાં શૂરવીર તણું કામ,


દુશ્મનોનો સામનો કરવા સામી છાતીએ

દરેક સરહદ પર ફરવું જાનના જોખમે

એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતાં શૂરવીર તણું કામ,


પરિવારથી વિખુટા રહી જીવવું

દેશમાં વસતા દરેક પરિવાર માટે મરવું

એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતાં શૂરવીર તણું કામ.


Rate this content
Log in

Similar gujarati poem from Action