STORYMIRROR

Dr.Bhavana Shah

Action

4  

Dr.Bhavana Shah

Action

જીતી જઈએ

જીતી જઈએ

1 min
248

તમે સાથ આપો તો,

આ લડાઈ આપણે જીતી જઈએ,


છેે જીવન મૃત્યુનો ખેલ જ આ તો,

જો વાત કહી તમે માનો તો,


આ લડાઈ આપણે જીતી જઈએ,

છે શ્વાસેશ્વાસનો હિસાબ આતો,


જો દરકાર થોડી તમે રાખો તો,

આ લડાઈ આપણે જીતી જઈએ,


છેેેે મહારોગની મહામારી આતો,

જો મન મક્કમ તમે રાખો તો,

આ લડાઈ આપણે જીતી જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Action