STORYMIRROR

Dr.Bhavana Shah

Drama

3  

Dr.Bhavana Shah

Drama

લઘુ કાવ્યો

લઘુ કાવ્યો

1 min
118

વહેતી રહે,

 મુજ રુધિર મહી,   


સુખમાં સાથી, 

તું માતૃભાષા,

           

દુઃખમાં દવા સમી,

રે માતૃભાષા.


રેલાઈ રહે,     .                       

શબ્દે શબ્દે અમૃત,

મા માતૃભાષા.


લાગણી તંતુ,

બંધાયો જન્મથી જ,

ઓ માતૃભાષા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama