Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Bhavana Shah

Fantasy

3  

Dr.Bhavana Shah

Fantasy

અધૂરો વરસાદ

અધૂરો વરસાદ

1 min
149


વરસાદના બે ચાર ફોરા શું પડ્યા,

અમેે તો હરખાઈ ગયા !


થોડી હાશ ર્હૈયે થઈ ત્યાં,

સૂરજે ડોકયુ કર્યું,

અમેેેે તો છેેેતરાઈ ગયા !


મીટ માંડી આભ તરફ ત્યાં,

ધરાએ ડૂસકું ભર્યું,

અમેે તો ડઘાઈ ગયા !


બે ઘડી આંખો બંધ કરી ત્યાં,

કોઈકે ઘૂરકયુ કર્યું,

અમેે તો ગભરાઈ ગયા !


આશા લઈ જીવતા હતા ત્યાં,

નસીબે છમકલું કર્યું,

અમેે તો થાકી ગયા !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy