Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Bhavana Shah

Tragedy

3  

Dr.Bhavana Shah

Tragedy

મને બચાવો

મને બચાવો

1 min
145


મારે બહાર આવવું છે,

મનેેેે બહાર આવવા દો,

ઓ મમ્મી પાપા બા દાદા,

મનેેેે બહાર આવવા દો,                   


મારે પાપાની આંગળી ઝાલી ફરવું છે,

મા નાં ખોળામાં બેસી રમવું છે,

ઓ મમ્મી પાપા બા દાદા,

મનેે આ દુનિયા જોવા દો,


મારે દાદી દાદાની વાર્તાઓ સાંભળવી છે,

મારે શહેરની શેરીઓને' ગાામડાની ગલીઓમાં ભમવું છેે,

ઓ મમ્મી પાપા બા દાદા મને આ જીવન માણવા દો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy