Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mihir Lodhia

Romance Tragedy

4  

Mihir Lodhia

Romance Tragedy

પ્રીત ખોવાઈ

પ્રીત ખોવાઈ

1 min
15


લાગણીનાં અપચાથી,

શબ્દોના સમરાંગણમાં;

સ્વાર્થની વિવશતાથી, 

ઠાલા વલોપાતમાં...! પ્રીત ખોવાઈ...!


કાલની ખીજથી,

આજના ગુમાનમાં;

કાલની બીકથી,

આજના આવેગમાં...! પ્રીત ખોવાઈ...!


કોઈના આગમનથી,

કૈંક જવાની ભીતિમાં;

તેના જ કાટમાળથી;

સંસારના નિર્માણમાં...! પ્રીત ખોવાઈ...!


Rate this content
Log in