Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Bhavana Shah

Drama

3  

Dr.Bhavana Shah

Drama

પાઠશાળા

પાઠશાળા

1 min
186


ક્ષણ ક્ષણ કરીને વિત્યો સમય,

કંઈ ખબર જ ન પડી !


વર્ષોમાં વિત્યો સમય,

કંઈ ખબર જ ન પડી !


પ્રથમ દિવસે જેે હતી પાઠશાળા,

આજે બની ગઈ પરિવાર કંઈ ખબર જ ન પડી !


શિખામણ અને સમજણ એવી મળી,

જોતજોતામાં બદલાઈ ગયા કંઈ ખબર જ ન પડી !


લડવું, ઝગડવુંં, ભણવું અને રમવું, સ્મરણ બની, સચવાઈ ગયું કંઈ ખબર જ ન પડી !

મળીને છૂટા પડવું આજ જીવનની રીત,

અમે ભણતર જીવી ગયા કંઈ ખબર જ ન પડી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama