શબ્દોનો શણગાર
શબ્દોનો શણગાર
પ્રેમની પરબમાં પવિત્ર પાણીની પિચકારી ભરી પાવન થાઓ
કલ્પનાનાં કાગળમાં કરૂણાની કીર્તિનો કાવ્ય કંડારી કવિ હૃદયનું કુંજન કરો,
વિનમ્રતાની વાણી વાપરીને વિચારોની વમળમાં વીરતાની વાતો વાગોળો
હેતની હારથી હમદર્દ બની હૈયામાં હિતકારી હિંમત રાખી હિતેચ્છુ બનો,
ચેતનરૂપી ચિત્ર ચીતરીને ચમકીને ચળકાટ ધરાવો.
