STORYMIRROR

'Sagar' Ramolia

Drama

3  

'Sagar' Ramolia

Drama

તિખારો

તિખારો

1 min
431

સિતારો પડે છે,

મિનારો પડે છે.


ભૂલોથી ધુતારે,

પનારો પડે છે.


કદી બંધુ વચ્ચે,

દરારો પડે છે.


જરા-શા વળાંકે,

ઉતારો પડે છે.


બગીચે અકાળે,

બહારો પડે છે.


અહીં વાતવાતે,

કરારો પડે છે.


હું ‘સાગર’ બળું છું,

તિખારો પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama