STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મનને શાંત બનીએ

મનને શાંત બનીએ

1 min
390

મનને સમજાતું નથી કે મનને સમજવું નથી

તનને તાકવું નથી કે તમને તપવું નથી,


સ્નેહને સાચવવું નથી કે સ્નેહને સચવાતું નથી

પળને પલળવું નથી કે પળને પામવું નથી,


શબ્દને સજવું નથી કે શબ્દને સજાવવું નથી

વાદળને વરસવું નથી કે વાદળને વહેવું નથી,


વર્ષને વિતાવવું નથી કે વર્ષ વીતતું નથી

બરફને પીગળવું નથી મે બરફને પિગાળવું નથી 

માણસને માનવું નથી ને માણસ માનતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama