STORYMIRROR

Dr.Bhavana Shah

Inspirational

3  

Dr.Bhavana Shah

Inspirational

વહાલા ગુરુજનો

વહાલા ગુરુજનો

1 min
177

ખરે અશ્રુ યાદના,

 હતી કેેેવી એ સાધના,


રહે મલકી વદન એમના,

ભૂલી સઘળા સંતાપ નિજના,


લખ ભૂસનો અદભૂત ક્રમ હતો,

ને છબી બંધ આંખોમાં,


હતી કેવી એ આરાધના,

કુંડાળા કૂદતાં શીખતા હતા,


નજરે જોયું આકાશમાં,

હતી કેવી એ વિશાળતા,


મળે દિવસો પાછા જીવવા,

છેે કેવી એ ચાહના.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational