STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

શહેરની શેરી

શહેરની શેરી

1 min
369

શહેરની શેરી વસ્તી જ વસ્તી

જ્યાં જુઓ ત્યાં કઈ નઈ સસ્તું,


શહેરની ગલીઓ ખીચોખીચ 

જ્યાં જુઓ ત્યાં લમણાં ઝીક


શહેરની શેરી વાહનોની ભીડ

જ્યાં જુઓ ત્યાં માણસોની ચિડ


શહેરની શેરી એકલતાથી અનેક

જ્યાં જુઓ ત્યાં સંબંધની ખેંચ


શહેરની શેરી શિક્ષણની શાખા

જ્યાં જુઓ ત્યાં મુલાકાતોની છાયા


શહેરનું જીવન ગમતું ગમતું

જ્યાં જુઓ ત્યાં રમતું ભમતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama