STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

કર્મ ફળ

કર્મ ફળ

1 min
303

જે લખ્યું ભાગ્યમાં એજ થવાનું છે,

એ આશામાં જો જિંદગી જવાની છે !


કંઈ ના મળે જિંદગીમાં, ફળ શું પામશો !

કર્મ વગર જિંદગીની ગતિ ક્યાંથી થવાની છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama