Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

લાગે છે કોઈક

લાગે છે કોઈક

1 min
296


લાગે છે, કોઈક ને મળી લેવું છે,

આ બેખબર દુનિયા કોઈને

 પોતાનું બનાવી લેવું છે,


લાગે છે, આ રસ્તા પર ચાલી લેવું છે,

આ ભોમિયા રસ્તા ને 

જાણી લેવો છે,


લાગે છે, આ મીઠી યાદોને માણી લેવી છે,

કોઈકના અહેસાસને 

જાણી લેવા છે,


લાગે છે, આ સૂમસામ જગ્યા પર બેસી જવું છે, 

કોઈકની ભૂલેલી યાદોને 

વાગોળી લેવી છે, 


લાગે છે, આ જિંદગી જીવી લેવી છે,

કોઈકની હૂંફ મળે તો 

મેળવી લેવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama