STORYMIRROR

'Sagar' Ramolia

Drama

4  

'Sagar' Ramolia

Drama

બાગમાં

બાગમાં

1 min
528

આમ તો હું આવું નહિ તારા લાગમાં,

બહાર બનું તો આવું તારા બાગમાં,


સપનાં જોઈને કર નહિ ઉજાગરા,

શાંતિથી ઊંઘી જા, ખોટી રીતે જાગ મા,


મસ્ત બનીને જો આલાપ છેડી દે તું,

ગીત બનીને આવીશ તારા રાગમાં,


મેળવી લઈશ હું મારા નસીબનું,

લઈ લે, જે હોય તારા નિજ ભાગમાં,


આવી શકે ‘સાગર’ કોના બંધનમાં ?

એતો એ જાણે, જેના હોય સુહાગમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama