Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Drama

4.9  

'Sagar' Ramolia

Drama

ખોવાયો હું

ખોવાયો હું

1 min
398


કોઈ આવીને શોધો, ખોવાયો હું,

કોઈ નામે સંબોધો, ખોવાયો હું,

 

ગફલત મારી આવી થૈ શાના લીધે ?

નો’તા કોઈ અવરોધો, ખોવાયો હું !

 

રસ્તો ભૂલ્યો ચેતીને ચાલ્યો તોયે,

પાછળ પડ્યો’તો ગોધો, ખોવાયો હું !

 

શોધો શોધો, મુશ્કેલીમાં પડ્યો છું,

કરુણાના પાડો ધોધો, ખોવાયો હું,

 

‘સાગર’ સૌનો શોધ્યો ક્યાં શોધાવાનો ?

શોધે આવી કો’ યોદ્ધો, ખોવાયો હું,


Rate this content
Log in

Similar gujarati poem from Drama