STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

4  

Kaushik Dave

Drama Inspirational

નવી ક્રાંતિ વિચારોની

નવી ક્રાંતિ વિચારોની

1 min
270

વિચારોની ક્રાંતિથી ફરક પડે છે,

નવું ભારત બની શકે છે,


કંઈક બલિદાનો ને અરમાનોની,

જીવનભર કેવી હોળી રમે છે ?


વિચારોની ક્રાંતિથી ફરક પડે છે,

નવું ભારત બની શકે છે,


નથી મળી સહેલાઈથી આઝાદી,

પણ એને ટકાવવી મુશ્કેલ છે,


ભ્રષ્ટાચારના ભોરિંગને હટાવો,

એ ઉધઈની જેમ મુશ્કેલ છે,


નવા વિચારોને નવી ક્રાંતિ,

એ પણ લાવવી મુશ્કેલ છે,


વિચારોની ક્રાંતિથી ફરક પડે છે,

નવું ભારત બની શકે છે,


બદલે જો સોચ તો,

ઈન્સાન બદલાય છે,


ઈશ્વર કરે ભારત દેશને,

એક બનાવી શકાય છે,


એકતા ને દેશપ્રેમથી,

ભારતને ચોક્કસ બચાવી શકાય,


વેદોના સંદેશ દ્વારા,

દુનિયા એક કરી શકાય,


વસુધૈવ કુટુંબકમ્ થી,

માનવતા બચાવી શકાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama