મારો માખણચોર મોહન
મારો માખણચોર મોહન
મોહન મારો માનતો નથી
કેમ રે મનાવું,
મોહન મારો આવતો નથી
કેમ રે આવકારું,
મોહન મારો જમતો નથી
કેમ રે ખવરાવું,
મોહન મારો ભમતો નથી
કેમ રે ફરાવુું,
મોહન મારો ગમાડતો નથી
કેમ રે ગમાડું,
મોહન મારો મહેકતો નથી
કેમ રે મનાવું.
