Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.9  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

શોધે છે

શોધે છે

1 min 71 1 min 71

નજરો હજુય એ દ્વાર શોધે છે,

ને હૃદય ખોવાયેલો કરાર શોધે છે!

શ્વાસોને તો તલપ છે જીવવાની,

જિંદગી જીવવાનો સાર શોધે છે!

અશ્રુનું સરનામું બની છે આંખો,

એ લાગણી હજુ ધોધમાર શોધે છે!

ખીલેલા ફૂલો કરમાઈ ગયાં છતાં,

ઉપવન ખોવાયેલી અસર શોધે છે!

દુનિયાની ભીડમાં કેમ મળે કોઈ ?

છતાં હાથ કોઈ હમસફર શોધે છે!

Rate this content
Log in

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Tragedy