STORYMIRROR

Darshana Hitesh jariwala

Romance Tragedy

4  

Darshana Hitesh jariwala

Romance Tragedy

સન્માન

સન્માન

1 min
73

સૂની જિંદગીમાં મનગમતું શમણું અમારું,

મનના કેનવાસ એ દોર્યુ છે ચિત્ર તમારું.


આંખોમાં રમતું એક ખ્વાબ અમારું,

આ હૃદયે ધબકતું છે નામ તમારું.


મૃગજળ પાછળ દોડ્યું મન અમારું,

ઝાંઝવાના નીરે નીરખ્યું છે મન તમારું.


કર્યું સન્માન અમે ખુદ અમારું,

તોડ્યું છે હવે આ ગુમાન તમારું.


વિશ્વાસ ન હોય ચકાસી લેજો દિલ તમારું,

વસ્યું હતું ફક્ત જેમાં નામ તમારું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance