STORYMIRROR

Darshana Hitesh jariwala

Others

3  

Darshana Hitesh jariwala

Others

પસ્તાવો

પસ્તાવો

1 min
8


અમે ગણતરીમાં ખૂબ કાચા જ રહ્યા,

અમે સંબંધોની ગણતરીમાં કાચા જ રહ્યા.


લાગણીઓમાં ખૂબ જ ઇન્વેસ્ટ કર્યું,

કદી ફાયદાની વાત વિચારી જ નહીં.


હું અને તુની ભાગીદારી કરી હતી,

બરાબર લાગણીઓ રોકાણે ધરી.


નફા ને નુકશાનની વાતો સાંભળી,

ઓચિંતી લાગણીને ઠેસ લાગી.


પસ્તાવો થયો ખોટી જગ્યાએ રોકી,

લાગણીઓ મફતમાં જ ખર્ચી જાણી.


Rate this content
Log in