બદલાણી
બદલાણી
જૂની બહુ જૂની હતી,
એ નજર બદલાણી,
બદલાણી ભલે બદલાણી
તેની સાથે રગંત બદલાણી,
આ આ બધું થશે ક્યાં ખબર હતી ?
સાથે બેસતા રોજ મારી
કેમ આજે પંગત બદલાણી,
માળ્યતા બહુ પેલા મળ્યતા
મળવાની રીત પણ બદલાણી
પાકી હતી દોસ્તી આપણી,
તે પણ બદલાણી,
હું લખું છું વર્ષો થયા,
લખતા - લખતા કલમની,
શાહી પણ બદલાણી.
