મુક્ત કર
મુક્ત કર
1 min
171
આકાશના પ્રકાશમાંથી
મૃગજળ આભાસમાંથી મુક્ત કર
ઈર્ષા અને અભિમાનમાંથી
હું પણ આમાંથી મને મુક્ત કર
થાકી જવાય ચાલી પથ પર
મુસાફરીમાંથી મુક્ત કર
કૃષ્ણ ના મળે હવે જો
મને વાંસળીના બંધનમાંથી મુક્ત કર
દરિયામાંથી મીઠાને મુક્ત કર
જે પીડાય છે દુઃખમાં, તેને પીડામાંથી મુક્ત કર
