STORYMIRROR

Mahavir Sodha

Inspirational

3  

Mahavir Sodha

Inspirational

હોય છે

હોય છે

1 min
243

કલમ, કાગળ, કાજલ, કસોટી ને કવિ,

આમ નો રંગ ખૂબ ઘાટો હોય છે. 

નશો કરીને ફરે એમની, 

આંખનો રંગ રાતો હોય છે. 


મને ગમે શાંતિની વાત, 

આ ઘોંઘાટ થાય ને ઘણો, 

એ શ્વાસોમાં રચાતો હોય છે. 


એકલતામાં હોય, 

એ ઉદાસ હોય એવું નથી "સરસ"

ઘણીવાર ભીડમાં પણ, 

માણસ ઘૂંટાતો તો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational