STORYMIRROR

Mahavir Sodha

Inspirational Thriller Others

3  

Mahavir Sodha

Inspirational Thriller Others

સપનું

સપનું

1 min
158

એક સરસ મજાનું સપનું,

હું જેવો આંખો મિચું ને આવી જાય,


લઈ જાય પોતાની પોતીકી દુનિયામાં 

લઈ જાય દરેક સીમાડા વટાવીને 

ઘડીકમાં ક્યાંક અને

બીજી ક્ષણે બીજી જગ્યાએ...


અને હું એ જ જગ્યાએ પણ

આ સપનું બીજી જગ્યાએ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational