શ્રીરામ
શ્રીરામ
અયોધ્યામાં જન્મ્યા રામ
સૌના વ્હાલા શ્રીરામ
ઘેર ઘેર પુકારે શ્રીરામ
કૌશલ્યા નંદન શ્રીરામ
દશરથના દુલારા શ્રીરામ
હનુમાન ને પ્યારા શ્રીરામ
લવકુશના પિતા શ્રીરામ
લક્ષ્મણના ભૈયા શ્રીરામ
સૌના મુખે શ્રીરામ
બોલો જય જય રામ
તાડકા સંહારક શ્રીરામ
સૌના હૈયામાં શ્રીરામ
સત્યના ચાહક શ્રીરામ
આદર્શ વ્યક્તિ શ્રીરામ
