Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemant Anant Sant

Action Inspirational

4  

Hemant Anant Sant

Action Inspirational

સ્વચ્છકાર એ જ ઑમકાર

સ્વચ્છકાર એ જ ઑમકાર

1 min
332


સ્વચ્છ સ્વચ્છસ્વચ્છ એજ મારો ઓમકાર

દિવસ રાત મને મન આજ રણકાર 

સવારમારા પર અસ્વાર

મારે કામ કરવું પડે છે અપરંપાર. 


એ ફોટા પડાવે વારંવાર

એ જાહેરાતો આપે હજારો વાર

પણ મને ના પડે કોઈ ફેરફાર ?

મને ના નડે કોઈ રવિવાર તહેવાર 


કારણ?

પેટ માં પડે ખાડો અનરાધાર 

આ કામ એજ મારો આધાર

બાપા, મા, બહેન,ભાઈ;

સખી સખા છોકરા છોકરી ,

કામ કરે આજ-ના રહે બેકાર. 


અમે મળીને કરીએ બધે

સ્વચ્છતાના જય જયકાર 

જાહેર હિત જન આરોગ્ય યજ્ઞમાં 

આ છે અમારો સ્વાહાકાર

દેશકરે આ સ્વીકાર. 


નથી શું દેશમાં આજુ બાજુ તમે તમારા 

નથી કોઈ સમજદાર ?

નથી કોઈ મોભી અસરદાર ?

નથી શાણા માતા પિતા કુટુંબકાર ?

નથી ઉચ્ચ ધર્મ અધિકાર ?


બધે બીજા એજ કામ કરે 

કોઈ પણ હોય વાર તહેવાર વ્યવહાર ?

કરે અસ્વચ્છ અસ્વચ્છતાનો હાહાકાર

ભગવાન છે તું ? હોય તો કર 

બધાને ખબરદાર


કોઈ આની દવા શોધો ? કરો સારવાર

જેનો હાથ જુઓ જ્યાં જુઓ 

ત્યાં કરે છે એ વાતાવરણ બેકાર

કરે ના કોઈ જોતો બીતો ડાહ્યો 

હિંમત થી હુંકાર? ખેંકાર તું કાર ?


ગામ તળાવ લિલોતરી 

 તે બધી કરી પ્લાસ્ટિકમાં ભેંકાર ?

ઝીલીલો બધા તરત આ પડકાર 

કચરો પેદા કરો તમે તો 

તમે જાતે એના શાહુકાર જવાબદાર


લીલો કચરો સૂકો કચરો 

અલગ તારવી કરો આટલું જ કામ વારંવાર 

જુદો રાખો ભરી રાખો 

અમે લઈ જઈશું ફરી ફરીને ઘરદાર. 


અંહી ત્યાં ગમે ત્યાં ઢોલો નહીં કચરો-ખબરદાર

પોતાનું ઘર ચોક્ખું રાખો 

ચોખ્ખા રાખો મંદિર ચર્ચ મઝાર.

પણના બગાડો કચરાથી બહારનો સંસાર ?

અમે બધા કામ જો બંધ કરીશું તો થઈ જશો બીમાર 

સુધરો હજુ નહીં તો ખાશો કુદરતની માર


Rate this content
Log in

Similar gujarati poem from Action