Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Action Children

4  

Kaushik Dave

Drama Action Children

બચપણની સવારી

બચપણની સવારી

1 min
40


મારી યાદોની આવી સવારી,

મારા બચપણની એ સવારી, 

મારી સાયકલને ધક્કો કોણ મારે ?

મારી ત્રણ પૈડાંની ગાડી, 

એ બચપણની મજાની સવારી, 

મારી સાયકલને ધક્કો કોણ મારે ?

મારા ભાઈબંધ સાથે કરી મજા, 

ઘડી બેસું હું, ને ઘડી બેસે એ, 

સાયકલને વારાફરતી મારીએ ધક્કો, 

એ સાયકલની સવારી માણતાંં, 

એ બચપણનાં દિવસો યાદ કરતાંં, 

ઘડીમાં રમતાં, ને ઘડીમાં ઝઘડતાં, 

એ મીઠા ઝઘડાને આજ યાદ કરતાં, 

આજે કદીક એ મિત્રો મળતાં, 

મધુર યાદોને તાજી કરતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama