STORYMIRROR

Mehul Trivedi

Action Inspirational

5.0  

Mehul Trivedi

Action Inspirational

પુરાવા શેના

પુરાવા શેના

1 min
1.1K


સીમા પરથી આવતા આતંકને નાથવા,

જાનની બાજી અમે લગાવતા,

પુરાવા શેના તમે માંગતા ?


ઝાડ પડયા કે માણસ મર્યા ?

બોમ્બ વરસાવી દુશ્મનને હ્ંફાવ્યા,

પુરાવા શેના તમે માંગતા ?


દેશ પરના આતંકવાદને નાથવા ,

જીવ સટોસટનો ખેલ અમે ખેલતા,

પુરાવા શેના તમે માંગતા ?


આતંકી ઘટના અહીં રોજની થઈ છે,

લડાઈ થઈ છે હવે આરપારની

તોયે પુરાવા શેના તમે માંગતા ?


Rate this content
Log in

Similar gujarati poem from Action