STORYMIRROR

Mehul Trivedi

Tragedy

4  

Mehul Trivedi

Tragedy

જન્મદિવસ

જન્મદિવસ

1 min
293

ફૂગ્ગાઓ ભીંતે ઝૂલતા હતા,

ફૂગ્ગાઓ પણ રંગીન હતા,

મસ્ત મજાના લાગતા હતા.


મહેમાનો સૌ કોઇ આવતા હતા,

ભેટ સોગાદો બહુ લાવતા હતા,

કોઇ મોટર કોઇ ગાડી લાવતા હતા.


સરસ પકવાનની સુગંધ હતી,

મનભાવન કંઇ મિષ્ટાન્ન હતા,

પૂરણપોળી પણ બનાવી હતી.


ઉત્સવ એ મારા જન્મદિનનો હતો,

આંખો ચોળતો હું ઉભો હતો,

સપનુ પૂરુ થઇ ગયુ હતુ.


સમય એ ઓફિસ જવાનો હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy