STORYMIRROR

Mehul Trivedi

Fantasy

3  

Mehul Trivedi

Fantasy

વેકેશન

વેકેશન

1 min
196

નિશાળમાં વેકેશન પડ્યું,

મામાનું ઘર યાદ આવ્યું ;


નિશાળમાં જ્યારે ભણતા,

વેકેશનની રાહ ત્યારે જોતા,


છત પર ત્યારે સૂવા જતાં,

દાદા-દાદી વાર્તા કહેતા,


વાર્તામાં પરી આવે અને

રાજકુમાર પણ આવે,


વેકેશનની આવી યાદ

આવી ગયો હું છત પર,


લાગી રહ્યું છે કે,

સપનાંનો રાજકુમાર આવશે,

પરી આળસ મરડીને બેઠી થશે,


નિશાળમાં જ્યારે ભણતા,

વેકેશનની રાહ ત્યારે જોતા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy