STORYMIRROR

Mehul Trivedi

Others

4  

Mehul Trivedi

Others

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન

1 min
344

તિરંગો લહેરાવીને છૂટા પડ્યા છીએ,

દેશભક્તિની વાતો કરીને છૂટા પડ્યા છીએ,


દેશદાઝના ગીતો ગાઇને છૂટા પડ્યા છીએ,

ભારતીયતાની વાતો સાંભળીને છૂટા પડ્યા છીએ,


તિરંગો ઇસ્ત્રી કરીને કાલે મૂકીશું કબાટમાં ,

પછી તો કેદ થઇશું નાત-જાતના વાડામાં.


નોટ વોટની વાતો મૂકીશું બજારમાં,

તિરંગો ઇસ્ત્રી કરી મૂકીશું કબાટમાં.


પ્રજાસત્તાક દિન આવશે હવે આવતા વરસમાં,

ત્યાં સુધી રહીશું આપણે આરામમાં.


Rate this content
Log in