Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Trivedi

Fantasy Inspirational

3  

Mehul Trivedi

Fantasy Inspirational

રામનવમી

રામનવમી

1 min
114


અયોધ્યામાં દિવાળી થઈ,

દુનિયા આખી દિવાની થઈ;


ઉલ્લાસનો અવસર આવ્યો,

દશરથ ઘેર રામજી પધાર્યા;


આનંદ ચારેકોર છવાયો,

રામ રામ કરતાં શિવજી આવ્યાં;


રામરાજ્યની કલ્પના થઈ,

જંગલમાં પણ ઉજવણી થઈ,


પશુ, પક્ષી ને માનવ બોલ્યા;

જય શ્રી રામ, જય શ્રી રામ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy