STORYMIRROR

Mehul Trivedi

Abstract

3  

Mehul Trivedi

Abstract

કવિતા

કવિતા

1 min
10

રચાય છે કવિતા

સર્જાય છે કવિતા

લખાય છે કવિતા

ગવાય છે કવિતા,


છલકાય છે કવિતા

પાનખર છે કવિતા

વસંત છે કવિતા

ટહુકો છે કવિતા,


ખુશીઓ છે કવિતા

ઉમંગ છે કવિતા

જીવન છે કવિતા

સ્નેહ છે કવિતા

પ્રેમ એટલે કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract