STORYMIRROR

Mehul Trivedi

Inspirational

3  

Mehul Trivedi

Inspirational

સલાહ

સલાહ

1 min
192

સલાહ કોઇને આપશો નહીં,

આ મારી વણમાગી સલાહ છે.


સલાહ કોઇને ગમતી નથી,

સલાહ મને પણ ગમતી નહોતી.


સલાહ શીખામણ ગમતી નથી,

સલાહ કોઇને માનવી પણ નથી.


સમાજ પાસે સલાહનો દરિયો છે,

આપણે સલાહ આપવી નહી.


સલાહ કોઇને આપવી નહી,

આ મારી વણમાગી સલાહ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational