STORYMIRROR

Mehul Trivedi

Fantasy Children

3  

Mehul Trivedi

Fantasy Children

મામાનું ઘર કેટલે

મામાનું ઘર કેટલે

1 min
140


મામાનું ઘર કેટલે !

વેકેશનમાં દેખાય એટલે ;


નાના નાની ને મળીશું,

મોજ રોજે રોજ કરીશું;


ખાટી કેરી ખાઈશું,

કેરીનો રસ જમીશું;


માસા અને માસી આવશે,

બધા ત્યાં ભેગા થશે;


કેવી મજા આવશે !

પીન્ટુ અને મોન્ટુ આવશે;


ના ભણવાની ચિંતા,

ના લેસનની કડાકૂટ ;


પૂછે કોઈ મને કે,


મામાનું ઘર કેટલે !

વેકેશન પડે એટલે !


Rate this content
Log in