સજા થાય છે
સજા થાય છે
1 min
337
દેશ બદલાય છે, દુનિયા બદલાય છે,
કાયદા અને કાનૂન બદલાય છે,
નિર્ભયા ને પ્રિયંકા નામ બદલાય છે,
કહો અહીં માણસ કયાં બદલાય છે ?
મીણબત્તી કરી શ્રધ્ધાંજલી અપાય છે,
સોશીયલ મીડીયામાં આક્રોશ ઠલવાય છે,
ગુનેગાર કયાં અહીં દંડાય છે ?
કહો અહીં માણસ કયાં બદલાય છે ??
સજા ક્યાં અહીં કોઇને થાય છે ?
ક્યાં અહીં માણસ બદલાય છે !
