STORYMIRROR

Shaurya Parmar

Fantasy Romance

4  

Shaurya Parmar

Fantasy Romance

આવે !

આવે !

1 min
10.7K



સ્વપ્ન સુંદર આવે,

જો સ્વપ્નમાં તું આવે,


હૈયે ભરતી આવે,

જો મુખડું સન્મુખ આવે,


પાનખરે બહાર આવે,

જો તું હાથ હૈયે અડકાવે,


આનંદ આનંદ આવે,

જો તું સ્મિત હોઠે રેલાવે,


જીવનમાં જીવન આવે,

જો તું શબ્દ સ્નેહના સંભળાવે,


કોઈ મનને ગમતું આવે,

જો તું દોડી નજદીક આવે,


સ્વપ્ન સુંદર આવે,

જો સ્વપ્નમાં તું આવે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy