Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance

4  

Nayana Charaniya

Romance

એમ લખ્યું છે

એમ લખ્યું છે

1 min
226


હથેળીમાં મારો ચાંદ તું જ એમ લખ્યું છે,

આ તે કેવું સાવ ખુલ્લે આમ લખ્યું છે !


પ્રેમ ખુલ્લે આમ કરીશ એક લખ્યું છે.

ને પાછો પ્રેમનો અંજામ પણ લખ્યું છે !


પ્રીતની રીતને અપનાવી એમ લખ્યું છે,

ને ભૂલી જાઉં તો કરે માફ એમ લખ્યું છે !


સાત ફેરા નથી ફરવા તારી સાથે એમ લખ્યું છે,

સાથ જન્મો જન્મનો જોઈએ એમ લખ્યું છે ! 


પ્રેમના પગરવ નામે હજુ તો શીર્ષક લખ્યું છે

ને અંતે અધૂરી રહી ગયેલી પ્રેમની કહાની લખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance