Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Others

3  

Nayana Charaniya

Others

સ્વાર્થનું ધીમું સંગીત છે દુનિયા

સ્વાર્થનું ધીમું સંગીત છે દુનિયા

1 min
116


માન્યું કે ક્યાંક સ્વાર્થનું ધીમું સંગીત છે દુનિયા ! 

તો નિઃસ્વાર્થ મિત્રતાનું મોટું ગીત છે મિત્રતા.


વારંવાર યાદ આવે મીઠડી કહાની

જ્યાં ભેગા મળી હસ્યા ને રડ્યા એ મીઠી લહાણી

નાનકડી યાદોનો સળવળાટ શરૂ થયોને જાણે મિત્રતાની સરવાણી વહી. 


જો હોય ઇશ્વરીય આશીર્વાદ આ મિત્રતા 

તો પ્રેમનો સાચો પર્યાય છે મિત્રતા 

અહીં ક્યાં કોઈ વાદ છે

બસ પ્રેમનો જ સંવાદ છે.


એવો તે ઋણાનુબંધ જ્યાં પડે ઓછો લોહીનો સંબંધ

ના હોય કોઈ માંગણી બસ સ્નેહ વરસતી લાગણી

મિત્રને કમળ બનાવી દેવા જ્યાં ખુદ પણ બની જાય કાદવ !


સરિતાને મળે ત્યારે ગતિ

ભળી જવાય પુષ્પમાં સુંગંધની જેમ 

મિત્ર તું એટલે જ મારા ' નેત્રમ 'નું સ્વપ્ન અને મારા મનનો મોરલો ! 



Rate this content
Log in