Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Tragedy

4  

Nayana Charaniya

Tragedy

સફર

સફર

1 min
382


સવારથી સાંજ સુધી

સતત કાર્યશીલ હતી

ઘરથી ઓફિસ સુધી 

પણ ક્યાંક મે જાણ્યું કે

આ સફર તો માત્ર મારો હતો.


આંખોની ભાષાથી

લખ્યા મે કાગળ અનેક 

પણ વાંચનારા અંધ નીકળ્યા !

કેમ કે આ શબ્દો સ્નેહના હતા.


લઈ ટપાલ આપવા ગઈ

ટપાલ પણ પહોંચી ગઈ

પણ પાછા મારા જ સરનામે

જાણ્યું તો ખબર પડી કે

એનું સરનામું જ બદલાઈ ગયું ! 


બેઠી પત્ર લઈને હાથમાં

ત્યાં આવ્યો પવન એની સાથમાં

કશુંક તો કહ્યું મને એને કાનમાં

દરવાજા ખુલ્લા રાખીદે 

મળવા આવું છું તને.


મનનાં ઉપવન ખૂંદીને

અનેક પ્રશ્નો થયા ફરીને,

આ ભ્રમ કે સાચે જ આવે તું ?

ત્યાં જ અટકી ગયું 'રુદન' 

ફરી જોડાઈ ગઈ એજ વ્યસ્તતામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy