Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Tragedy

4.0  

Nayana Charaniya

Abstract Tragedy

મૃત્યુ પ્રસંગ

મૃત્યુ પ્રસંગ

1 min
125


મારા સૌ નજીકના મિત્રો

જે આવ્યા હતા મારા દરેક

સારા ને નરસા પ્રસંગોમાં

હોસભેર હાજરી આપી,


ક્યાંક નિમંત્રણ હતું તો ક્યાંક 

ખુદ હું જ હતી મહેમાન તમારી !

આ જીવનની યાદગાર ક્ષણો ખૂબ માણી

સાથ તમારો હંમેશા હું પામી

જીવનની સંધ્યાએ ભાવસભર લાગણી મારી

બસ આપુ છું અગાઉથી સસ્નેહ નિમંત્રણ આપને

મળવા કદાચ હું હોય કે નહીં !

પણ આપ સૌ મારી અંતિમ વિદાય આપવા જરૂર પધારજો સાથી,


જીવનના અનેક પ્રસંગો કર્યા આયોજન સાથે

આ મૃત્યુનો પ્રસંગ કેમ કરવો વળી ?

ઘણાં અરમાનો અંતરમાં હશે બાકી 

પણ આપ આ પ્રસંગે આપની હાજરી આપી શોભા વધારો તમારી મિત્રતાની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract