મારામાં તું
મારામાં તું
મારા શ્વાસમાં તારો શ્વાસ પરોવાયેલા છે
મારા હૃદયમાં તારી તસ્વીર પરોવાયેલી છે,
મારી બાહોમાં તારી બાહ પરોવાયેલી છે
મારા મગજમાં તારા વિચારો પરોવાયેલા છે,
તને ભલે મારાથી પ્રેમ હોય કે ના હોય
મારા સપનામાં તારા વિચાર પરોવાયેલા છે,
હું ભલે તારા માટે કંઈ નથી
મારો જીવ તારામાં જ પરોવાયેલો છે.

